પ્રેમ અંગાર - પ્રકરણ : 33

(82)
  • 4.2k
  • 9
  • 2.1k

પ્રકરણ : 33 પ્રેમ અંગાર અંગિરાએ વિશ્વાસને બીજો મગ ભરી આપ્યો. વિશ્વાસે કહ્યું બસ, થેક્યું મારો ક્વોટા પુરો. એની આંખોમાં સ્પષ્ટ નશો જણાતો હતો. એ વારે વારે ક્યાંક ખોવાતો જણાતો હતો. અંગિરા એની વધુ નજીક આવીને બેસી ગઇ કહ્યું વિશ્વાસ તમે આટલા સરસ માહોલમાં ક્યાં ખોવાઈ જાવ છો ? વિશ્વાસે કહ્યું હું મારા દીલમાં નજર કરી લઉં છું. આસ્થાનાં વિરહને યાદોમાં રાખી એને પ્રેમ કરી લઉં છું. અંગીરા એકદમ છોભીલી પડી ગઇ એ એક સાથે આખો મગ બીયરનો પી ગઇ એની આંખમાં પાણી આવી ગયા એને પ્રેમ અને ઇર્ષા બન્ને એક સાથે જાણે ઉભરાયા... એણે વિશ્વાસનાં મગમાં પાછો