બળાત્કાર

(14)
  • 8.8k
  • 1
  • 2.3k

આ શબ્દ સાંભળવા માં કેટલો ભયાનક છે પણ જેની સાથે થયો હોય એની શું હાલત થતી હશે??? આજકાલ જ્યાં જોવો ત્યાં સોશિયલ મીડિયા ,ન્યૂઝ પેપરમાં એજ ન્યૂઝ પેહલા હોય " 19 વર્ષ યુવતી પર રેપ થયો " , "5 વર્ષ ની બાળકી પર રેપ"બસ એટલું જ વાંચતા આપણે ન્યૂઝ પેપર એકબાજુ મુકીને જતા રહીએ. કેમ? કેમ કે આ દરરોજનું થયું!!પાંચ વર્ષ પેહલા થયેલી ઘટના દિલ્હી રેપ કેસ સર્વ લોકો ને હલાવી દીધા હતા બધા લોકો દિલ્હી રેપ કેસ ના આરોપીને ફાંસી ની સજા મળે એટલે રોડ પર આવી ગયા હતા . પણ હા સજા મળી પણ મોડી મોડી ! કેવી