तडपते दिल યે ઈશ્ક આસાન નહિ હૈ

  • 3.6k
  • 1
  • 706

યે ઇશ્ક નહી આસાન લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા. "યે ઇશ્ક નહી આસાન ઇતના હી સમજ લિજિયે કે આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ...” સુમેધા અને સમીર કૉલેજના મિત્રો. પ્રેમના સ્વપ્ન જોતાં લગ્નમાં સરી પડ્યા. છૂપાછૂપી કરતાં વાત તેમના કુટુંબના કાને આવી. વણિક અને પાટિદાર, વેપારી શેઠ સુમેધાને સમજાવે "આપણે રહ્યા વણિક અને ઉંચી કોમના તેઓ કણબી અને નીચી કોમના, આપણે સુખ સાહ્યબીમાં ઉછરેલા તેઓ મજુરી કરી જીવતર જીવેલા" આપણો મેળ મળે નહિ." કાનજી ભાઈ સમીરને સમજાવે "આપણે ખેડુત મહેનત કશ અને ઉદ્યમી તેઓ બેઠાડુ અને