લાઇમ લાઇટ - ૪૦

(192)
  • 5.5k
  • 7
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૦સાકીર ખાનની ધરપકડ પછી જો કોઇ સૌથી વધારે ખુશ હતું તો એ અજ્ઞયકુમાર હતો. સાકીરે તેની સાથે બહુ વખત પંગો લીધો હતો. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સાકીરે જ પછાડી હતી. સાકીરે અજ્ઞયકુમારની હીરોઇનો સાથે ફિલ્મો કરીને તેની ફિલ્મ સાથે જ કે એક સપ્તાહ આગળ-પાછળ રજૂ કરાવીને અનેક વખત ઝાટકા આપ્યા હતા. અજ્ઞયકુમાર સ્વભાવનો સીધોસાદો માણસ હતો. તેને ફિલ્મોમાં રાજકારણ રમવાનો શોખ ન હતો. તેને રાજકારણમાંથી પણ ઓફર આવતી હતી. ગઇ ચૂંટણીમાં તો તેને ટિકિટ લેવા માટે દબાણ થયું હતું. તેના વતનમાં કોઇ યોગ્ય ઉમેદવાર ન હોવાથી તેને જબરદસ્તી ઊભો રાખવા ચારેબાજુથી ભલામણ થઇ હતી. કેમકે તેની