કાશી - 10

(69)
  • 5k
  • 3
  • 2.7k

શિવોએ પાછું નાગનું રૂપ ધારણ કર્યું અને ગુફા માંથી બહાર આવ્યો. બહાર કોઈ ચકલુએ ફરકતું ન્હોતું એ છુપી છુપી રાજાનાં મહેલમાં ગયો.રાજાના સૂવાના ઓરડામાં ગયો ત્યાં જઈએ પહેરવા ઓઢવાની વસ્તું કપડા ફેદવા લાગ્યો પણ ક્યાંય એને જોવતી વસ્તું ન મળી.. તે ફેદાફેદી કરતો જ હતો ત્યાં જ કોઈ આવાનો અવાજ આવ્યો અને શિવો ત્યાં જ એક સંદૂક પાછળ સંતાઈ ગયો. એક નોકર આવી બે મુગટ મૂકી ગયો. જે તાસમાં શણગારી મૂકવામાં આવ્યા હતાં. શિવાને એક યુક્તિ સૂજી એણે પેલું મોતી કાઢી કાળા જાદુની સામગ્રી માગી એ સામગ્રી લઈ એ પાછો ગુફામાં આવ્યો.કસ્તુરી ત્યાં જ