અમંગળા - ભાગ ૫

(28)
  • 4.1k
  • 2
  • 6k

( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું ) સરલા કહી રહી હતી કદાચ સ્કૂલમાં સારો હશે પણ કોલેજ માં ગયા પછી બંદગી ગયો એક નંબર નો નશાબાજ અને લુચ્ચો માણસ છે . તે દેખાવડો હોવાથી સીધીસાદી છોકરીઓને ફસાવે છે અને પછી તેમના વિડિઓ બનાવીને માર્કેટમાં વેચે છે . એની પહેલા સુરતમાં નોકરી કરતો હતો પણ એક વખત પોળ ખુલતા ખુબ માર ખાધો