બે પાગલ - ભાગ ૨૦

(40)
  • 3.3k
  • 2
  • 1.6k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. એક અઠવાડિયા જેટલો સમય વિતે છે. નાટક સ્પર્ધાના સેમીફાઈનલના મુકાબલાના આગલા દિવસે. જીજ્ઞા, રુહાન અને બાકીના મીત્રો સાથે મળીને કોલેજના ગાર્ડનના એક ભાગમાં આવતીકાલ માટે નાટક તૈયાર કરી રહ્યા હતા. રુહાન નિર્દેશક કરતો હતો અને જીજ્ઞા દરેક ને તેમનો રોલ અને કહાની સમજાવતી હતી. જીજ્ઞા પોતાનુ સૌથી મનપસંદ કામ પુરા સમર્પણ સાથે કરી રહી હતી એ જોઈને રુહાન ખુબ જ ખુશ હતો અને એના મનમાં એક