ખોફનાક ગેમ - 9 - 5

(77)
  • 4k
  • 1.7k

“હેન્ડઝ અપ...” કદમે રાડ નાખી. બંનેએ પોતાની રાયફલ નીચે મૂકી દઇને હાથ ઉપર ઉઠાવ્યાં. થિયેટરવાળા ખંડમાં બંધ કરેલા કદમને પોતાની સામે જોતા તેઓને આશ્ચર્ચ થયું. “આમ બાઘાની જેમ મારી સામે જોઇ રહ્યા છો...? જીવવા માંગતા હોવ તો ચૂપા-ચૂપ હું કહું તેમ કરો, નહીંતર આ રિર્વોલ્વર તમારી સગી નહીં થાય...” કદમે ચેતવણીભર્યા સ્વરે કહ્યું. “મિ....તમે અહીંથી છટકી નહીં શકો...મુરારીબાબુ હમણાં જ આવી પહોંચશે...પછી તમારી ખૈર નથી...” એક સિપાઇ ગજર્યો.