શાપિત વિવાહ -8

(91)
  • 9.4k
  • 4
  • 8.2k

અનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કાનમાં કંઈક કહીને જાય છે બહાર. તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી , અનિરુદ્ધ..... અનિરુદ્ધ ........ પણ એ કંઈક અજબ વ્યથામા લાગતો હતો પણ એને જાણે કંઈ બુમ જ ના સંભળાઈ એમ એ ઘરમાંથી બહાર નીકળી ગયો... એટલામાં જ દાડિયા રાસનો કાર્યક્રમ શરૂ થઈ ગયો. સરોજબા વિચારી રહ્યા છે કે અમે તો કહ્યું નથી આ બધુ શરૂ થઈ ગયું હવે શું કરીશું નેહલ પણ નથી આ અનિરુદ્ધ ક્યાં ગયો. ચિતાના માર્યા તેમનુ શરીર એકદમ ધ્રુજી રહ્યુ છે.... એટલામાં જ અનિરુદ્ધ