આર્યરિધ્ધી - ૩૦

(54)
  • 3.2k
  • 1
  • 1.4k

રિધ્ધી : તું અને તારું નામ ની અગિયારમી કવિતાન ભૂતકાળમાં તુંન ભવિષ્ય માં તુંછે વર્તમાન મારા હદયમાં તુંભૂતકાળ જીવવાનું કારણ તુંવર્તમાન લેખન નું કારણ તુંભવિષ્ય ટકાવવા નું કારણ તુંવિજ્ઞાન માંથી જ્ઞાન બનવાનું કારણ તુંયુવક માંથી લેખક બનવાનું કારણ તુંસામાન્ય માંથી આર્યવર્ધન બનવાનું કારણ તુંઆર્ય, રાજ, ધર્મ ની જન્મદાતા તુંસેરાહ, માહી ની સર્જક તુંવર્ધન ની સ્થાપક તુંછે રૂદ્રપ્રિયે તુંનથી સામાન્ય તુંછે આર્યવર્ધન ની પ્રેમિકા તું.આર્યવર્ધન સવારે તૈયાર થઈ ને હોટેલની કોફીશોપ માં કોફી અને સેન્ડવીચ નો ઓર્ડર આપીને બેઠા બેઠા અત્યાર સુધી બનેલી ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. રિધ્ધી સાથે થયેલી પ્રથમ મુલાકાત, પાર્ટી તેની સાથે કરેલો કપલ ડાન્સ, રિધ્ધી નો