અમંગળા - ભાગ ૪

(28)
  • 4k
  • 2
  • 6.2k

( અમુક વાર્તાઓ લખતા હાથ ધ્રુજી જતા હોય છે આ વાર્તા કંઈક એવાજ પ્રકારની છે , આ વાર્તામાં અમુક ભાગ રસરુચિ ભંગ કરનારો હોઈ શકે પણ વાર્તાનો ભાગ હોવાથી લખવો પડ્યો છે જો કોઈ ભૂલ થતી હોય તો તે માટે પહેલાથી ક્ષમા માંગુ છું ) આંખમાં આંસુ સાથે મંગળા સાથે કહી રહી હતી . મારો મામો તો કંસ કરતા પણ ખરાબ હતો તેણે મારુ જીવન બરબાદ કરી નાખ્યું . આજે નશામાં મંગળા ના મનનો બાંધ તૂટી ગયો હતો તે તેની બધી વ્યથા જીતેન આગળ ઠાલવી રહી હતી . તને ખબર છે ઘરમાં બધા મને શું કહીને બોલાવતા