Whatsapp થી facebook સુધીની સફર - 4

  • 2.8k
  • 954

સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: એની સાથે ચેટિંગમાં ને ચેટિંગમાં બે મહિના ક્યાં વીતી ગયા મને ખબર જ ના રહી ...હવે અમે એકબીજા વિશે થોડુ ઘણુ જાણતા હતા.. પણ આ બે મહિના વીત્યા બાદ અચાનક મને વિચાર આવ્યો કે અમે એકબીજાના ફેસબુક એકાઉન્ટમાં તો add જ નથી... એટલે મે મારૂ ફેસબુક એકાઉન્ટ ખોલી એમા એનુ નામ સર્ચ કર્યુ..પણ પ્રિયેશ દવે નામનુ તો લાબું લિસ્ટ હતુ..તેથી મે પ્રિયેશ દવે અહેમદાબાદ લખી સર્ચ કર્યુ. અને એ લિસ્ટમાં એની પ્રોફાઈલ છેક છેલ્લા નંબરે હતી...પણ મારૂ ધ્યાન તો પહેલા જ એની પ્રોફાઈલ પર પડી ગયુ. કારણકે whatsappમાં