બે પાગલ - ભાગ ૧૯

(47)
  • 3.6k
  • 5
  • 1.5k

બે પાગલ ભાગ ૧૯ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. કોલેજના થોડાક દિવસો વિતે છે. આજે જીજ્ઞા રુહાન અને એમની ટીમનુ રાજ્યલેવલની સ્પર્ધામા પ્રથમ નાટક હતુ. આ સ્પર્ધા વડોદરાના ટાઉનહોલ ખાતે રાખવામાં આવી હતી. સ્પર્ધા શરૂ થવાનો સમય થયો. નાટકોની સ્પર્ધા નિહાળવા ઓડિયન્સ હોલ પર પહોચી ચુકી હતી. એન્કર અને જજ પણ આવી ચુક્યા હતાં અને એન્કર અત્યારે જ કોઈક મહત્વની જાહેરાત કરી રહ્યા હતા. અહીં પધારેલા તમામ દર્શકમીત્રો, નાટકમાં ભાગ