બ્લેક આઈ -  પાર્ટ 29 

(42)
  • 3.1k
  • 2
  • 1.3k

બ્લેક આઈ પાર્ટ 29 સાગર ના શબ્દો માં આગળ ની સ્ટોરી સાગર ને ધીમે ધીમે તેની પુરી કોલેજ લાઈફ ફિલ્મ ની જેમ દેખાવા લાગી . તેની ,સંધ્યાની , અમર અને દ્રષ્ટિ ની દોસ્તી , તેમનો પ્યાર બધું એક પછી એક દેખાવા લાગ્યું . તેની અને સંધ્યાની દોસ્તી થી લઈને પ્યાર સુધીનો સફર દેખાયો . તેઓ કેવા ખુશ હતા જે દિવસે સાગરે સંધ્યાને પ્રપોઝ કરી હતી ત્યારે . તેમને તેમનો પ્રેમ છુપાવવો ન હતો આથી એ જ દિવસે બંને એ