નફરત સે બની એક કહાની પ્યાર કી - 15

(80)
  • 5.3k
  • 2
  • 2.8k

આગળ ના પાર્ટ માં જોયું કે....સવિતા બેન પાંખી ને સમર નો ભૂતકાળ કહે છે.....એ કહી ને સવિતા બેન થોડા રડવા લાગે છે....હવે આગળ.... સવિતા બેન થોડા દુઃખી થતા રડવા લાગે છે...એ સાથે પાંખી પણ સમર નો ભૂતકાળ સાંભળીને ખૂબ જ રડવા લાગે છે....કેમ કે સમર એ નાનપણમાં ખૂબ જ દુઃખ અને કષ્ટ વેઠયા હોય છે...આ સાંભળીને તેના થી રહેવાતું નથી અને તે રોવા લાગે છે.... સવિતા બેન પાંખી ને ચૂપ કરાવી ને શાંત કરે છે....ત્યાં જ પાંખી કહે છે.... "આંટી આ જ કારણે સમર સર કોઈ પર જલ્દી વિશ્વાસ નથી કરી