પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦૧

(11)
  • 5k
  • 1.6k

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ ભાગ ૦૧ જન્મ મૃત્યુની ફિલોસોફીની ચર્ચા કરતા તત્વચિંતકોની જાણ માટે કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ સજીવ સૃષ્ટિમાં અસ્તિત્વ ટકાવી રાખવું એટલે સ્વાર્થી મનુષ્યની જેમ પોતાનું અંગત અસ્તિત્વ નહી પણ સમગ્ર જાતીનું અસ્તિત્વ ટકાવી રાખવું. જાતીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે જરૂર પડે તો પોતાનું બલિદાન પણ આપી દેવું અને મોતને વહાલું કરી લેવું. પોતાની પેઢીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ઘણા પ્રાણીઓ છે પણ અહીં તેમાંના થોડા પ્રાણીને અહીં ન્યાય આપવાની કોશિશ કરાઈ છે. બ્રાઉન એન્ટેકિનસ આ અઘરું અઘરું નામ ધરાવતું પ્રાણી એક જાતનું ઉંદર