ધર્મ નું કાચું ગણિત

(16)
  • 5k
  • 1.5k

કોઈ ભક્ત ને પૂછો તો એ કહેશે "ધર્મ એટલે'પ્રભુ ભક્તિ", જો કોઈ વિદ્યાર્થી ને પૂછશો તો કહેશે "મારા ગુરુ ની આજ્ઞા નો વિના પ્રશ્ને પાલન કરવો એ જ મારો ધર્મ". શ્રવણ ને જયારે પૂછવા માં આવ્યું તો એને કહ્યું," મારા માતા પિતા ની સેવા એજ મારો ધર્મ". કે કોઈ દાક્તર ને પૂછવા માં આવ્યું તો એમને જણાવ્યું," હર પ્રયાસે મારા મરીઝ નો ઈલાજ કરવો એ મારો ધર્મ". જયારે નારદમુનિ એ એમના નારાયણ ને પૂછ્યું, "સાચો ધર્મ કયો?" તો નારાયણે ઉત્તર આપ્યું," સાચો ધર્મ એટલે 'માનવ ધર્મ'".