થાર મરૂસ્થળ (ભાગ-૧૫)

(22)
  • 3.1k
  • 1
  • 1.3k

મનમાં આવે તે કેહવું અને પાંચ સેકન્ડ પછી વિચારીને કેહવું એ બંને શબ્દોમાં ઘણો ફરક હોઈ છે.લી.કલ્પેશ દિયોરા.મિલન મને તો અહીં આજુબાજુ કોઈ ગામ દેખાય નથી રહ્યું.તું ખોટું તો નથી બોલી રહ્યો ને?કે મને આગળ જમણી બાજુ એક ગામ દેખાયું.મને તો એવું લાગે છે કે તું ખોટું બોલી રહયો હતો.અહીં કોઈ ગામ છે નહીં કે નથી કોઈ ઝુંપડી.***********************************હા,કિશન હું ખોટું બોલી રહ્યો હતો.આગળ કોઈ ગામ નથી.કે આગળ કોઈ ઝુંપડી પણ નથી.તે આવું શા માટે અમારી સાથે કર્યું?કેમકે કે તમે બધા ડરી ગયા હતાં.મેં તમને એમ કહ્યું કે આગળ કોઈ ગામ છે.તો તમારામાં શક્તિ આવી.તમને ખ્યાલ છે કે તમે આ આગળના