શાપિત વિવાહ -6

(102)
  • 9.5k
  • 3
  • 8.9k

અવિનાશ ના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારામાં કંઈ દેખાતુ નથી સ્પષ્ટ.તે ખીસ્સામા હાથ નાખીને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબાઈલ તો નીચે રૂમમાં જ રહી ગયો છે. એટલે હવે તે ટોર્ચ નુ અજવાળુ આવતુ હતુ એ દિશામાં જાય છે. ત્યાં હીચકા પર જોતાં જ તે પણ ગભરાઈ જાય છે. એક અટૃહાસ્ય રેલાઈ રહ્યું છે. પણ આ શું સામે એક છોકરી છુટા વાળ રાખીને બેઠી છે પણ તેનુ મોઢુ આ લોકોને દેખાય એ રીતે હતું. જ્યારે તેના હાથ પગ અને આખુ શરીર ઉધી દિશામાં હતુ. હવે બધાના શ્વાસ થંભી