મુક્તિ - 4

(67)
  • 4.3k
  • 9
  • 1.9k

પાછલા ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલ ની સ્ટાફ નર્સ ધ્રુવ ને ચેક કરવા અંદર જાય છે અને તેની હાલત જોઈને બૂમાબૂમ કરી મૂકે છે. હવે આગળ નર્સ ની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલ સ્ટાફ સમેત ડૉક્ટર આવી પોહચે છે અને નર્સ ની પુછતાછ કરે છે અને જવાબ માં નર્સ ડોક્ટર ને ધ્રુવ ની હાલત બતાવે છે અને ધ્રુવ ને જોતા જ ડોક્ટર ના મોતિયા મરી જાય છે કારણ કે તેમની તેમની આખી લાઈફ માં એમણે આવો કેસ જોયો નહોતો. એમાં થયું એવું હતું કે ધ્રુવ નું શરીર જાણે કોઈએ એનામાંથી પૂરેપૂરુ લોહી ચૂસાઈ ગયું હોય એમ સાવ શરીર