મૃત્યુ પછી નું જીવન - ૭

(28)
  • 3.9k
  • 2
  • 1.9k

મૃત્યુ પછીનું જીવન - ૭ રાઘવને હવે મજા પડવા લાગી , હીના સાથે રહેવાની , ચાય અને ફાફડાની લહેજત લેવાની ....એને થયું , શરીર નથી તો પણ એ હવે પોતાની રીતે પણ દુન્યવી મજા તો લઈ શકે છે ને ...! બંને પ્રકાશપૂંજ રાઘવને સ્પીરીટ વર્લ્ડ માં લઈ જવા આવ્યાં છે , પણ રાઘવ આ દુનિયા