હેવાન

(19)
  • 4.8k
  • 2
  • 1.4k

વાહ , બધા કહે છે આજે સ્ત્રી સુરક્ષિત છે એતો ખાલી લેખ વાંચવા માં ને બોલવા માં જ છે . હા થોડાક અંશે હશે ! ખબર નહીં બધા ને જોયે છે શું???? હા સમાજ માં સારા માણસો છે જ પણ જે નમૂના છે એજ બધા નું નામ ખરાબ કરે છે .હું આ લેખ માં બધા ની વાત નથી કરતી પણ જે નમુનાભાઈ છે એની વાત કરું છું..મારો આજે પાછો ખરાબ અનુભવ થયો . આજે અમારી રામપ્યારી એટલે કે મેસ્તરો સર્વિસ માં હતી એટલે અમારે BRTS નો સહારો લીધો . સ્ટેશન પર જઈ ને ટિકિટ લીધી . બસ આવી એટલે હું