નિયતિનો સુંદર ખેલ...

(45)
  • 3.5k
  • 1.2k

નિયતિનો સુંદર ખેલ... સુશાંત આજે પણ રોજની જેમ પોતાના કામમાં પરોવાયેલો હતો. પલ્લવીએ જ્યારથી એનો સાથ છોડ્યો ત્યારથી સુશાંતનું કામ કોઈને જોડવા એજ થઈ ગયું હતું. પોતાના નસીબ ઉપર એને જાણે વિશ્વાસ ઉઠી ગયો હતો. પલ્લવીને આટલા વર્ષ પ્રેમ આપી માત્ર ને માત્ર પ્રેમની ઇચ્છા રાખી હતી પણ નસીબ ખલનાયકની ભૂમિકા ભજવી ગયું. જિંદગીમાં આવેલા એ અણધાર્યા વણાંકે સુશાંતની જીંદગી બદલી નાખી. આટલા વર્ષના પ્રેમનો અંત માત્ર ને માત્ર કુંડળી ના મળવાની બાબતથી થયો. પલ્લવીએ પણ એના પરિવારની વાત માની અને આ સંબંધ કે જે જિંદગી હતો એ પૂર્ણ થઈ ગયો. પાછળથી જાણવા મળ્યું કે પલ્લવીએ મહિનાની અંદર જ એક