ધ ઊટી... - 18

(68)
  • 3k
  • 7
  • 2k

18.(ઇવેન્ટના છેલ્લા એટલે કે દસમા દિવસે અખિલેશ સફળતાપૂર્વક ઇવેન્ટની પુર્ણાહુતી કર્યા બાદ, આકાશ અને અન્ય કર્મચારીઓ દ્વારા કરાયેલ વિનંતિને લીધે અખિલેશ તે લોકો સાથે આલિશાન પબમાં જાય છે, ત્યાં જઈ બધાં સેલિબ્રેશન કરે છે, પછી અખિલેશનાં ખિસ્સામાંથી જ્યારે મોબાઈલ નીચે પડે છે, ત્યારે તેણે શ્રેયાને 6 વાગ્યે મળવાની પ્રોમિસ આપેલ હતી તે યાદ આવે છે, આથી અખિલેશ બેબાકળો થઈને તે બગીચા તરફ દોડવા લાગે છે, પરંતુ તેના હાથ માત્ર નિરાશા અને હતાશા જ લાગે છે, શ્રેયા તો જતી રહી હોય છે, આથી અખિલેશ દુ:ખી થઈને હોટલે પરત ફરે છે, અને વિચારતાં -વિચારતાં સુઈ જાય છે…) સમય - સવારનાં 8 કલાક.સ્થળ -