પ્રેમ અંગાર - પ્રકરણ : 31

(67)
  • 4.2k
  • 9
  • 2.1k

પ્રકરણ : 31 પ્રેમ અંગાર આસ્થાએ કહ્યું બે દિવસ પહેલાં જ અસ્થિ પધરાવી આવી. હું અને માં સાથે મતંગભાઈ આવેલા. ગઇ કાલે કંપે ગઇ હતી ત્યાં બધું બરાબર જ છે હું ત્યાં આવું એ પહેલાં મને વિચાર આવે હું ઇગ્લીશ સ્પીકીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટનાં ક્લાસ જોઈન્ટ કરી લઊં ભલે બધું આવડતું હોય પરંતુ ફલ્યુઅનસી જરૂરી છે એટલે તમારા કામમાં અને સાથમાં રહી શકું શોભી શકું. વિશ્વાસ કહે તું કાયમ શોભે જ છે મારો જીવ તો સર્વ ગુણ સંપન્ન જ છે જ છતાં તું વિચારે છે એ સારું જ છે તું એ કરી જ નાખ. માં કેમ છે