સ્ટોરી વાંચ્યા બાદ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂરથી આપજો પ્રસ્તાવના: હુ એની સાથે ચેટિંગ કરવાના નતનવા બહાનાઓ શોધતી હતી..પણ અનેક પ્રયાસો કરવા છતાં પણ અમારી chat આગળ નહોતી વધતી...પણ એક દિવસ મને એક એવો મસ્ત idea આવ્યો કે જેથી અમારી chat લાંબી ચાલી શકે એમ હતી.. અને એ આઈડિયા હતો એને એકાઉન્ટને લગતી queries પૂછવાનો...મૂળ તો અમે બન્ને એક જ ફિલ્ડના..તેથી મને એક સરસ મજાનો મોકો મળી ગયો એની સાથે લાંબી chat ચાલુ રાખવાનો...રવિવારે સવારે મેં એને એકાઉન્ટને લગતી queries લખી મેસેજ મોકલ્યો... જોકે મને એકાઉન્ટને લગતી બહુ query હતી નહી..પણ મેં નવી નવી queriesને મારા ચેટિંગમાં જન્મ