નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩

(14)
  • 4.8k
  • 1.9k

? નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૩ ? મેં એને મારા સુરત આવવાનું કારણ જણાવ્યું અને કહ્યું કે મારે એક મહિના માટે સુરત રોકાવવાનું થશે અને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મને તારા સુરત ના દર્શન કરાવવાના છે અને તારી સાથે જ રહેવાંનું છે ફ્રી ટાઈમ માં. એટલું સાંભળતા જ એ ખુશી થી જૂમવા લાગી અને એ મારા ગળે વળગી પડી..એણે મને કહ્યું કે તું એક મહિનો અહીં રોકાવવાનો છે તો એમાંથી ચાર રવિવાર મારા અને છતાં પણ જો તું ફ્રી થઇ જા તો એ ટાઈમ પણ મારો. તો ઇનશોર્ટ તારો ફ્રી ટાઈમ મને જ આપવાનો