મળેલો પ્રેમ - 11

(16)
  • 3.5k
  • 1
  • 1.5k

" હવે, આ કાલુ કાકા નું હું કરહુ? આહે ભગાણું તા નઈ હકીએ ને? કીક વિચાર રાહુલ!" કાનજી એ કહ્યું. " એક કામ કરીએ. શ્રુતિ તારી પાસે શોલ જેવું કંઈ છે?" રાહુલ એ કહ્યું. "હા! મારી પાસે પાંચ- છ શોલ છે. પરંતુ, શોલ નું કરવું શું છે?" શ્રુતિ એ પ્રશ્ન કર્યો. "આ શોલ ને આપણા મો પર બાંધી નાખીએ. આમ, કાલુ કાકા આપણ ને નહીં ઓળખી શકે." આમ, તેમણે તેમના મો પર શોલ બાંધી મૂકી. આમ, તેમનો સફર આગળ વધવા લાગ્યો. બસ સ્ટેશન થી શહેર ની તરફ વધતા બસ ઉભી રહી. બસમાં રાહુલ ના કાકા ચઢ્યા. રાહુલ અને શ્રુતિ બંને