પ્રેમ કે પ્રતિશોધ - 37

(81)
  • 3.6k
  • 4
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-37(આગળના ભાગમાં જોયું કે વિનય કોઈ જગ્યાએ બાંધેલી અવસ્થામાં હતો જ્યાં એક અપરિચિત વ્યક્તિ તેની દેખરેખ રાખી રહ્યો હતો. જ્યારે રાધી ઘરે વિનયની યાદોમાં ખોવાઈ જાય છે અને એને કોલેજના પ્રથમ દિવસો યાદ આવે છે.)હવે આગળ.... વિનયના શરમાળ સ્વભાવને કારણે તે વધારે કોઈ જોડે વાત કરતો નહીં પણ રાધીને તો બાળપણથી વિનયનો આ સ્વભાવ જ આકર્ષિત કરતો હતો. થોડા દિવસો બાદ તો દિવ્યા અને શિવાની સાથે પણ રાધીની સારી એવી ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી અને બીજી બાજુ વિનયને પણ અજય, પ્રેમ, સુનિલ તેમજ નિખિલ સાથે સારું બનતું હતું. આમ જ કોઈને કોઈ ફંક્શન કે