પરમ સેતુ - ૬

  • 3.9k
  • 1
  • 1.3k

ત્યાં પરમ એ સીક્યુરીટી વાળા ને ધક્કો મારી શેઠ તરફ દોટ મુંકી શુ શેઠ પરમ અને સેતુ ને સાંભળશે ,અને પરમ ને આ નોકરી મળી શકશે કે નહીં આ માટે વાંચતા રહો પરમ સેતુ ........ એક તરફ પરમ દોટ મુકે છે , તે શેઠ ને સત્ય શું છે , તે જણાવવા માગે છે , પણ શેઠ તેની વાત સાંભળવા જ નથી માગતા , તને ખબર છે ઈમાનદારી માણસ નો મોટો ગુણ હોય છે , અને મે તે ગુણ તારા મા જોયેલો પણ હું ખોટો હતો , શેઠ એ