રીવેન્જ - પ્રકરણ - 8

(187)
  • 7.2k
  • 11
  • 5.9k

પ્રકરણ-8 રિવેન્જ અન્યાને પેલાએ કારમાંથી ઉતારીને કીસ કરતાં કહ્યું ડાર્લીંગ ફીર મીલેંગે અને અન્યાએ તરતજ રસ્તાની બે બાજુ જોયું ભચ્ચક ટ્રાફીકમાં પણ એનો એકલી જ હતી એણે રાજવીરને ફોન લગાવ્યો રીંગ વાગી હેલ્લો રાજવીર બોલીને ધુસ્કે ધૂસ્કે રડવા લાગી. રાજવીરે શું થયું પૂછ્યું ક્યાં છે ? અને અન્યાએ રડતાં રડતાં કહ્યું હું શાંતાકુઝ જોગેશ્વરી વચ્ચેનાં હાઇવે પર છું અને હોટલ બ્લુ સ્ટારની સામે ઉભી છું રાજવીરે કહ્યું ઓકે હુ તરતજ પ્હોચું છું અને અન્યાને કહ્યું ફોન કાપીશ નહીં ચાલુ જ રાખ અને ઇયર ફોન પહેરી બાઇક મારી મૂકી. રાજવીર આવ્યો નહીં ત્યાં સુધી અન્યા ભયથી ફફડતી