એક વાત કહું દોસ્તી ની - 2

(26)
  • 5.1k
  • 2
  • 2.3k

અરે...અરે.... દીવાની..... આ શું ??? તે તો 5 વ્યક્તિઓ ની અધુરી સ્ટોરી કહી....યાર.. મને તો કંઈ જ ખબર ન પડી.....? એ... કોન??? ..... ને પેલા 2 છોકરા અને આગળ બેઠેલા છોકરા એ કોને જોય??? એ girl હતી કે boy ??.....recharge વાડી cutie pie????.... suicide વાડો છોકરો??......? અને આ 5 વચ્ચે શું સંબંધ છે??? શું આ 5 દોસ્ત હતા?? અરે યાર બધુ ગોળ ગોળ ફરે છે.....? મરક મરક હસતા દિવાની બોલી, " દિવ્યા તે તો હજી આ કહાની ની નું...કહેવાય ને કે.... teaser જોયું છે!!!! trailer ને movie તો બાકી જ છે ............. " ઓય દિવાની આમ પહેલી ના બનાય.....ક્ય સમજાતું