શાપિત વિવાહ -3

(131)
  • 17.7k
  • 2
  • 15.9k

નેહલને ડૉક્ટરને બતાવીને બપોરે ચાર વાગે તેના  મમ્મી, પપ્પા અને યુવરાજ ઘરે આવે છે. ઘરે આવીને ગાડી પાર્ક કરતાં જ ત્યાંનો તેમનો ચોકીદાર કહે છે મહેમાન આવેલા છે જલ્દી જાઓ તમારી જ રાહ જોઈને બેઠા છે. સિધ્ધરાજસિહ : હા મને લાગ્યું જ કે કોઈ આવ્યું છે ગાડી જોઈને. કોણ છે ?? ચોકીદાર : ખાસ છે તમે જ જોઈ લો. ત્રણેય જલ્દીથી અંદર જાય છે. ત્યાં હોલમાં મહેમાનો બેઠેલા હતા. દાદા જયરાજસિંહ અને અવિનાશસિહ અને પરિવારવાળા બધા તેમની સાથે વાતો કરી રહ્યા હતા. નેહલ એકદમ તેમને જોઈને કહે છે , અનિરુદ્ધ અને તેના પપ્પા ?? અત્યારે અહીં ?? સરોજ બા :