નફરત સે બની એક કહાની પ્યાર કી - 14

(81)
  • 6k
  • 2
  • 3.1k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સવિતા બેન ને પડતા બચાવે છે...અને તેમને ઘરે મુકવા જાય છે...જ્યાં એને ખબર પડે છે કે સમર સવિતા બેન નો છોકરો છે...અને તે સમર ના ભૂતકાળ વિશે સવિતા બેન ને પૂછે છે.....હવે આગળ.... "હા પાંખી હું તને જરૂર જણાવીશ"....સવિતા બેન એ વાત ચાલુ કરતા કહ્યું..... "ઘણા વર્ષો પહેલા ની વાત છે...ત્યારે સમર માત્ર 10 વર્ષ નો હતો....અમે ખૂબ જ ખુશ હતા...હું સમર અને એના પપ્પા.... સમર ખૂબ જ રમતિયાળ અને તોફાની હતો....બધા ને ખૂબ જ ગમતો...બધા ના ઘરે આખો દિવસ રમવા જાય.... તેના