Trapped in Toilet - 2 - Last part

(23)
  • 3.3k
  • 2
  • 1.4k

નાનો હતો ત્યારે સાંભળેલું કે ગયા ભવ ના કર્મો ની સજા પણ આ ભવે ભોગવવી જ પડે..! કેવાં કર્મ!! શું કર્યું હશે..! શું મેં કોઈને ટ્રેન ના બાથરૂમમાં પૂર્યા હશે!!?? "ખાટાક" કરતા આવેલા એ અવાજે અમુક ક્ષણ માટે તો મને ખુશ કરી દીધો, પણ એ ખુશી વધુ વાર ન ટકી, ત્યારે મને સમજાયું કે જોર કરવાથી કશું મળતું નથી, એ સંસાર હોઈ સમાજ હોય, કુટુંબ હોય કે ........... અરે!! હું તો ભૂલી ગયો, આ સામાજિક લેખ નથી, આ તો હાસ્ય લેખ છે, માફ કરજો..!! હા, જોરથી કશું થતું નથી ભલે એ ઘરના બાથરૂમનો દરવાજો હોય કે રેલવે ના..! સાલો દરવાજો..!