સમય ની એક વાત

(34)
  • 3.8k
  • 1
  • 1.2k

"રાજ તૈયાર થઈ ગયો બેટા...... તારા પપ્પા રાહ જોવે....જલ્દી કર રાજ.....હમેશા આટલું લેટ....તને કેમ સમય ની કિંમત નથી રાજ....." રાજ ના મમ્મી તેના પર થોડા ગુસ્સે થતા બોલ્યા..... "જો શીલા હવે કહી દવ છું.... જો તારો નબીરો આવું જ રોજ કરશે તો હું નહીં ચલાવું....તે જ બગાડ્યો છે.....એને સમય નું જરા પણ ભાન નથી....જો તે સમય સાથે નહીં ચાલે..તો સમય પણ એનો સાથ છોડી દેશે.....યાદ રાખજે....અને એને પણ કહી દેજે.....અને મને તો એવું લાગે છે કે એક દિવસ તે આ હમેંશા લેટ કરવા ની આદત ને લીધે અને સમયસર ક્યાંય ન પહોંચવા ને લીધે