આજ ની હકીકત - 1

  • 4.7k
  • 1.5k

દેશભક્તિ આજે મારી પાસે આમ તો કય નવી વાત નથી પણ જે છે એ બધાના હલકા વિચાર ની જાણે અજાણે મારા મન માંથી ઉદભવતી લાગણી છે જે મને આ માતૃભારતી પર લખવા માટે પ્રેરે છે. આમ તો બધા જ લોકો આપણા ભારતીય સૈન્ય દળ વિશે જાણતા જ હોય છે પણ ઘણા ઓછા લોકો એવા છે જે આર્મી,નેવી કે એરફોર્સ માં જોડાય છે.આજકાલ બધા ને પોતાના કામ માં વધારે રુચિ છે,એટલે જ એ વ્યક્તિ કા તો પોતાનો ધંધો ચાલુ કરે કા તો કોય જગ્યા