બ્લેક આઈ પાર્ટ 28 સાગર , અમર ને આજના પ્રોગ્રામ વિશે જણાવે છે અને કહે છે આજની પાર્ટી જીગા ના રૂમે છે અને મને લાગે છે ત્યાં સુધી આજ કંઈક નવીન જાણવા મળશે . અમર અને સાગર થોડી વાતો કરીને પોત પોતાના રસ્તે જાય છે . સાગર જયારે રાત્રે જીગા ના ઘરે જાય છે ત્યારે માહોલ એકદમ મસ્ત હોય છે . પહેલી નજરે જોઈને એમ જ લાગે કે કોઈ કલબ માં આવી ગયા છીએ . આખું ઘર અલગ પ્રકારની લાઇટિંગ થી શણગારેલું