AFFECTION - 3

(49)
  • 4.9k
  • 4
  • 2.6k

રાત ના આશરે 3 વાગ્યા હશે મને ઘડિયાળ માં સમય આજે સરખો નહોતો દેખાતો...શરીર માં કમજોરી હતી શાયદ કારણ કે મને ખબર નહોતી કે હું કેટલા દિવસ પછી ભાન માં આવ્યો...હા એ પાક્કું હતું કે હું હોસ્પિટલ ના રૂમ માં હતો...મને લોહી ના બાટલા ચડતા હતા....પેલા લોકો એ એવો માર્યો..કે લોહી ની અછત પડી ગઈ હશે...હું મારા શરીર ને સાવ કમજોર ફિલ કરી શકતો હતો... શરીર ને મેં જરાક ફેરવ્યું બીજી બાજુ તો ત્યાં પેલી છોકરી બેઠા બેઠા સુઈ ગઈ હતી એના પર મારી નજર પડી....રૂમ માં lights off હતી....છતાં પણ બહાર થી આવતા આછા અજવાળા માં થી એનો face હું