રીવેન્જ - પ્રકરણ - 7

(178)
  • 8k
  • 6
  • 5.7k

પ્રેમવાસના સીરીઝ -2 રીવેન્જ પ્રકરણ-7 રાજવીરે અન્યાને ફોન કર્યો અને અન્યાને ઘરે જતાં રોકી કહ્યું ખૂબ બોર થયો છું પ્લીઝ ક્યાંક લોંગ ડ્રાઇવ જઇએ અને ખબર નહીં અન્યા ના નાપાડી શકી અને એ રોકાઇ ગઇ. જે કોમ્પલેક્ષ પાસે ઉભી હતી એનાં પાર્કીંગમાંથી એક બાઇક નીકળી એ ચલાવનાર યુવાને અન્યાને જોઇ... અત્યારે એને અને અન્યાએ સંકોચથી નજર ફેરવી લીધી. ત્યાંજ રાજવીર બાઇક લઇને આવી ગયો અને અન્યા એની પાછળ બેસી ગઇ. રાજવીરને અન્યાએ પૂછ્યું. કેમ એકદમ મૂડ બન્યો અને કોઇ ફ્રેન્ડ નહોતો કે મને ફોન કર્યો. રાજવીરે કહ્યું "ઘણાં જીમ પર બેઠેલાં પણ સાચું કહું તો તે મને જે