તારે મને મોબાઈલમાંથી બ્લોક કરવું જરૂરી છે ??? - ભાગ - ૪

  • 4.2k
  • 1.4k

લોપા ના ઘરેથી પ્રેમલગ્ન માટે ના હતી..એના કારણે લોપા એ ધ્રુવ ને જાણી જોઈને ઈગ્નોર કર્યો હતો ... પરંતુ યુગ ને કારણે ફરી બંને ભેગા થયા હતાં... હવે લોપા ના ઘરે વાત કરવાની હતી ને મનાવવાના હતાં... પરંતુ લોપા ના પપ્પા અને એમના કુટુંબ એમ આસાનીથી માને એમ હતાં નહીં... પરંતુ યુગને સત્ય કહેવામાં સહેજ પણ વાર લાગતી નહોતી અને યુગની નિશ્ચિંતતા અને નિભૅયતાને કારણે જ નિસું, આસ્કા, લોપા અને ધ્રુવ ને યુગ પર ઘણો ભરોસો હતો... યુગ એ બધાં ને સમજાવ્યા ..કે આપણી ઉંમર હમણાં નાની છે પણ આપણે ઘણા મેચ્યોર છે પરંતુ આપણા બધાયના ઘરે આ વાત કોઈ