પ્રેમ અંગાર - પ્રકરણ : 30

(77)
  • 3.8k
  • 4
  • 1.8k

પ્રકરણ પ્રકરણ : 30 પ્રેમ અંગાર વિશ્વાસ કંપનીનાં હેડક્વાર્ટર બેંગ્લોર જઇને જોઈન્ટ કરી. નવા ઘરમાં શીફ્ટ થઈ ગયો. અહીં ત્રિલોક ત્રિશિરા બાજુનાં ફ્લેટમાં જ હતા એ લોકો અવારનવાર મુંબઇ બેંગ્લોર આવતા જતા રહેતા. વિશ્વાસને ત્રિલકોનો ખૂબ સહકાર હતો. કંપનીનાં જ ફ્લેટ હતા. પહેલાં જ દિવસથી એ પ્રોજેક્ટ પાછળ ગંભીરતાથી કામ કરવા લાગ્યો એ સવાર સાંજ અને મોડી રાત્રે અચૂક આસ્થા અને માં સાથે વાત કરી લેતો. આસ્થા હજી સંપૂર્ણ આઘાતમાંથી બહાર નહોતી નીકળી. માં ને કહેતો આસ્થાને સંભાળી લેજો. આસ્થા સાથે ફોન પર વાત કરતો આસ્થા ખૂબ વ્યથિત રહેતી. થોડી વાત કરી ડૂસ્કુ જ ભરાઈ