સંબંધો ની આરપાર.... પેજ - ૩૪

(64)
  • 4.7k
  • 2
  • 2.3k

અનુરાગ દ્વારા પ્રયાગ ને જીવન વિશે ની સમજ મળવાથી પ્રયાગ ખુશ હતો. અનુરાગ જાતે પ્રયાગ ને તેની કાર સુધી મૂકવા માટે જાય છે. પ્રયાગ ને જતા પહેલા અનુરાગ તેના ગળા માં પહેરેલી સોના ની ચેઈન કાઢી ને ભેટ સ્વરૂપે આપેછે. પ્રયાગ અનુરાગ ગ્રુપ ની ઓફીસમાં થી નીકળે છે.****** હવે આગળ**** પેજ -૩૪ ******પ્રયાગ સીધો ઘરેે જવા માટેે નીકળ્યો, એક એવી વ્યક્તિ ને મળી ને કે જેમનેે મળી ને પ્રયાગ નેે હંમેશા શાાંતિ અનેે ખુુુુશી મળી હતી. આજેે તેેેને અનુરાગ સર તરફ થી જે જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે તેના જીવન ને નવો આયામ આપવાામાં તથા જીવન ના ઘડતર માં બહુ