સખી દ્રૌપદી

(58)
  • 6.9k
  • 3
  • 1.7k

જ્યારે દ્રૌપદી ‘સખી’ હોય અને શ્રીકૃષ્ણ ‘સખા’ હોય! આપણા દરેકના જીવનમાં એક બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેમ છતાં એમાંથી માત્ર એકને આપણે BFF એટલેકે ‘બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર’ અથવાતો ‘bestie’ કહેતા હોઈએ છીએ, કારણકે એ એક મિત્ર આપણા તમામ મિત્રોમાંથી ખાસ અને અનોખો હોય છે. આ મિત્ર સાથે આપણે લાગણીનું એક અનોખું બંધન હોવાનું ફિલ કરતા હોઈએ છીએ. આ મિત્ર એવો હોય છે જેના પર આપણે આપણા કરતા પણ વધુ વિશ્વાસ કરતા હોઈએ છીએ, એટલુંજ નહીં પરંતુ આ મિત્ર જ્યારે મુશ્કેલીમાં આવે ત્યારે આપણે તેની મદદ કરવા માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હોતા હોઈએ છીએ. આવા સંજોગોમાં જો કોઈ પુરુષની ખાસ મિત્ર સ્ત્રી હોય અને કોઈ સ્ત્રીનો ખાસ મિત્ર પુરુષ હોય તો એ પ્રકારની મિત્રતા બેજોડ હોય છે.