હેલુ નુ રોમાંચક સપનું - ભાગ ૨

  • 4.2k
  • 2
  • 1.6k

ભાગ ૧ માં - હેલુ એક નવી અને અલગ જ જગ્યા પર હતી, પણ તેને માયા જેવી મદદગાર મળી ગઈ હતી અને હવે હેલુ ને ડર નહતો લાગતો અને તેને માયા પર વિશ્વાસ પણ હતોહવે આગળ બીજે દિવસે સવાર પડી અને માયા એ મીઠી, વાયુ અને હેલુ ને ઉઠાડયા ને નાસ્તો કરવા કહ્યું. નાસ્તા મા મીઠા લાલ ચટક સફરજન, રસ ભરેલી સ્ટ્રોબેરી અને મલાઇ વાડું મીઠું દૂધ. આ બધું ખાઈ ને હેલુ નુ પેટ ખુબજ ભરાઈ ગયું. માયા એ કીધું કે હેલુ માટે નવા કપડા લેવા જોશે અને સાથે સાથે તેને આપડા અશ્વિની નગર મા ફરવા