મુક્તિ - 3

(72)
  • 3.8k
  • 4
  • 1.9k

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. પાછલા ભાગ માં આપણે જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ આવીને જાળીઓ માં ખેંચી ને લઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને ધ્રુવ ના બધા મિત્રો તેને મૂકીને ત્યાંથી ભાગી જાય છે અને ધ્રુવ ગમે તે રીતે બહાર નીકળીને હાઇવે ઉપર પોહચી ને બેભાન થાય છે અને ત્યાંથી પસાર થતા એક સજ્જન તેને પોતાની ગાડી માં સિટી હોસ્પિટલ માં લઈ જાય છે