હુ અને મારી વાતો - બે દિવસ નુ વેકેશન - ૫

  • 2.6k
  • 1
  • 975

ઘણો ઘણો સમય થઇ ગયો, ફરી મારી કૉલેજ અને એનુ કામ મળવાનુ તો જાણે ભુલાઇ જ ગયુ હતુ. છેક નવરાત્રી આવી ગઇ આ વખત સરકારના નિયમ મુજબ નવરાત્રીમાં ૭ દિવસનુ નાનુ વૅકેશન હતુ. અમને તો જલસા જ પડી ગયા હતા. આ વાત કિવીને ખબર પડ્તા જ... અરે હા જો તમને કહેવાનુ જ ભુલાઇ દાયુ હવે કેવીન મારા માટે કિવી બની ગયા છે., હા તો મને તેઓએ ગરબા કરવા માટે સુરત આવવાનુ કહ્યુ. હુ તેમના ઘરે જ રોકાઇ તેમ તેમના મમ્મીનો આગ્રહ હતો. હુ સુરત જવા માટે નિકળી વડોદરા –ભરૂચ-અંકલેશ્વર-સુરત અરે... હુ ટ્રેનમાં ગઇ હતીને પહેલી વખત એટ્લા