મન મોહના - ૨૫

(168)
  • 4.2k
  • 7
  • 1.8k

મોહના વિષેની વધારે માહિતી ખુદ મોહના પાસેથી જ મળી શકે એમ હતી, એ વિચારી તરત જ નિમેશે કહ્યું,“રાઈટ! આ આપણો હીરો ક્યારે કામમાં આવશે?" નિમેશ ચપટી વગાડતાં ખુશ થઈને બોલ્યો.“એ ભાઈ હું તને ટોણો મારતો હતો તું એમાં ખોટો મનને બલીનો બકરો ના બનાવ" ભરતે તરત નિમેશને રોક્યો.“જોયું નહતું પેલી મોહના કેવું આનું નામ લેતી હતી! એણે તો આની સાથે બચ્ચું પેદા કરવાનું પણ નક્કી કરી લીધું. એમનો આકા જનમશે એનો પાપા હશે આ મન, મને તો પહેલાથી જ આ મન કોઈ અજીબ પ્રાણી લાગતો હતો, નક્કી એ કોઈ પરગ્રહવાસી છે જ્યાંથી પેલી ઢીંગલી આવી છે!” નિમેશ આટલા ટેન્શન વચ્ચે