આર્યન ઘરે પાછો આવ્યો.. ઘરના બધા દરવાજા ખુલ્લા હતાં.... વસ્તુ બધી વિખરાયેલી પડી હતી.... એ બધે જોઈ વળ્યો.. મીરાં ન દેખાઈ... એને ઓરડામાં કોઈ હોય એવું લાગ્યું... એ ઓરડામાં ગયો.. ત્યાં મીરાંને પંખા સાથે ઉન્ધી લટકાવેલી હતી. આર્યન પાગલ જેવો થઈ ગયો . એણે ફટાફટ મીરાંને નીચે ઉતારી .. મીરાં એને વળગી રડવા લાગી આર્યનના આંખમાં પણ આંશું આવી ગયા.. બન્ને એકબીજાને વળગી રડતા રહ્યા... થોડીવાર પછી આર્યને મીરાંને ખુરશીમાં બેસાડી અને પાણી આપ્યું... આર્યને મયુરને ફોન કરી બન્નેને ઘરે બોલાવ્યા...આર્યને .. મયુરે ... ભૂરીએ ઘણાં પ્રયત્નો કર્યા પણ મીરાં જોડે કોણે આવું