બે પાગલ - ભાગ ૧૭

(55)
  • 3.5k
  • 4
  • 1.5k

બે પાગલ ભાગ ૧૭ જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. રુહાનને લઈ જીજ્ઞા અને રવી રુહાનના ઘરે પહોચે છે. ઘરે પહેલેથી જ રુહાનના પિતા એટલે કે મોહમ્મદ ભાઈ હાજર હતા. વોચમેન બહારના ગેટનો દરવાજો ખોલે છે. જીજ્ઞા એક્ટિવા અંદર ઘર તરફ જવાદે છે. એક્ટિવાનો અવાજ સાંભળતા જ અંદર ઘરમાં બેઠેલા મોહમ્મદ ભાઈ બહાર આવે છે. મોહમ્મદ ભાઈ અત્યારે ડ્યુટી પર આવ્યા હોવાના કારણે તેમણે વર્દી પહેરેલી હતી. જીજ્ઞા એક્ટિવા ઘરના દરવાજા સામે જ્યા